No.DescriptionDetail
    1 તંત્ર ની સામે નહિ ,પણ તંત્ર ની સાથે
    2 ગાંધીધામ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટ માટે સૂચનો આપવા નાગરિકોને વિનંતી
    3 ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ ખાતે અંદાજીત ૨ કરોડ ના ખર્ચે ૨ ફૂડ વેન્ડિંગ ઝોન અને ૧ શાક માર્કેટ નું આયોજન શેરી ફેરિયાઓ ની ફૂડ વેન્ડિંગ ઝોન થકી આજીવિકા સુરક્ષિત કરવાની દિશામાં ગાંધીધામ મહાનગરપાલિકાનું પ્રથમ પગલું
    4 ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન (GdMC), સેન્ટર ફોર વોટર એન્ડ સેનિટેશન (CWAS), CEPT યુનિવર્સિટી ના સહયોગથી, શહેરમાં વરસાદી પાણી સંગ્રહ (RWH) અને ભૂગર્ભ જળ રિચાર્જ (GWR) માટે વિવિધ કામગીરી દ્વારા જળ સંરક્ષણ તરફ આગળ વધી રહ્યું છે.
    5 આદિપુરમાં ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રોડ વિથ/પોતાની માલિકી પ્લૉટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવની ઝુંબેશ
    6 ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા હીટવેવ દરમિયાન એસ.ટી. બસ સ્ટેશન, ચારસો કવાર્ટર, સુંદરપુરી અને આદિપુર ખાતે પીવાનું પાણી અને ORS વિતરણ શરૂ કર્યું.
    7 ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રોડ વિથ/પોતાની માલિકી પ્લોટ ઉપર દબાણ હટાવની ઝુંબેશ
    8 ગાાંધીધામ મહાનગરપાલિકા દ્વારા રજુ થયેલ ગ્રીન રીંગ રોડ (Green Ring Road) દરખાસ્તને રાજ્ય સરકારશ્રીની સૈધાંતિક મંજુરી
    9 ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ પર મનપા અને પોલીસ ની સંયુક્ત કાર્યવાહી.
    10 ગાંધીધામ મનપાએ 250 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી હોલસેલ વેપારી પાસેથી 10 હજાર દંડ વસૂલ્યો.
    11 ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર ૨/બી વિસ્તારમાં ડેઇલી પાણી વિતરણ વ્યવસ્થા શરૂ
    12 ગાંધીધામ મહાનગરપાલિકાના મેઘપર (બોરીચી) અને મેઘપર (કુંભારડી) વિસ્તારમાં રાજય સરકારશ્રી દ્વારા રૂ.૧૦૪.૦૦કરોડના ભૂગર્ભ ગટર યોજનાના કામોની સૈધાંતિક મંજુરી
    13 ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા PM SVANidhi યોજના હેઠળ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડના શુભારંભ કાર્યક્રમ યોજાયો....
    14 ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર ખાતે વોર્ડ ૧/એ વિસ્તારમાં દુર કરેલ મસ્જીદ તથા અન્ય કોમર્શીયલ દબાણો વાળી મહાનગરપાલિકા ની જગ્યા પર અંદાજીત ૧.૨૫ કરોડ ના ખર્ચે લાઈબ્રેરી કમ રીડીંગ હોલ નું નિર્માણ કરવામાં આવશે.
    15 “ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ૭૭મા પ્રજાસત્તાક દિન નિમિત્તે ગાંધીધામ તથા આદિપુર ઝંડાચોક ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યું”
    16 ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા દિનદયાલ પોર્ટ ટ્રસ્ટના CSR ફંS માંથી ફાળવેલ અંદાજીત રૂ.૧૨.00ના કરોડ કામોનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું
    17 ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત શહેરી ઘર વિહોણા લોકો માટે નાઈટ શેલ્ટર હોમનું આજરોજ શુભારંભ..
    18 મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ રસ્તાઓ તથા બ્યુટીફીકેશનની કામગીરી ની માન. કમિશનરશ્રી દ્વારા વિઝીટ કરવામાં આવી.
    19 પાણીજન્ય રોગોથી બચવા દસ પગલાં અવશ્ય લઈયે.
    20 ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આદિપુર ખાતે શાક માર્કેટનું શુભારંભ તથા ગાંધીધામ ખાતે જર્જરિત વેજીટેબલ માર્કેટનું થનાર રી ડેવલોપમેન્ટ નું કામ.
    21 ગુનાહિત ઈતિહાસ ધરાવતા અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણ પર મનપા અને પોલીસ ની સંયુક્ત કાર્યવાહી.